સ્નેહ મિલન તથા ઇનામ વિતરણ – ૨૦૨૫

તા.૧૫.૧૨.૨૦૨૪ ના રોજ, શ્રી સતવારા જ્ઞાતિ મંડળ અમદાવાદ દ્વારા સ્નેહમિલન તથા ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન કાર્યક્રમની સાથે મહિલા ક્લબ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા નીચે પ્રમાણે દાતાશ્રીઓ દ્વારા દાન આપવામાં આવેલ 1.    શ્રી નરેશભાઈ કેશવભાઇ સતવારા  …    […]

જીવનસાથી પસંદગી સંમેલન – ૨૦૨૫

      સર્વે સતવારા જ્ઞાતિજનો ને જણાવવાનું કે ટુંકા સમયમાં નહિવત ખર્ચમાં આપણા સમાજ ના જ યોગ્ય જીવનસાથી પસંદગી કરી શકાય તેવા ઉદ્દેશથી શ્રી સતવારા જ્ઞાતિ મંડળ અમદાવાદ દ્વારા ૧૯-૦૧-૨૦૨૫ ના રોજ ભવ્ય યુવામેળાનું આયોજન થવા જઇ રહ્યું છે, તો ફક્ત સતવારા સમાજના ભાઈઓ-બહેનોએ  ફોર્મ ભરવાનું હોય તેમણે નીચે જણાવેલ નિયમો ને આધીન ઓનલાઇન ફોર્મ […]

જીવનસાથી પસંદગી – ૨૦૨૫ ની પરિચય પુસ્તિકા માં જાહેરાત

                   સર્વે સતવારા જ્ઞાતિજનોને જણાવવાનું કે ટુંકા સમયમાં નહીવત ખર્ચમાં આપણા સમાજ ના જ યોગ્ય જીવનસાથી પસંદગી કરી શકાય તેવા ઉદ્દેશથી શ્રી સતવારા જ્ઞાતિ મંડળ અમદાવાદ દ્વારા ૧૯-૦૧-૨૦૨૫ ના રોજ ભવ્ય યુવામેળાનું આયોજન થવા જઇ રહ્યું છે. જે ફક્ત સતવારા સમાજના ભાઈઓ-બહેનો માટે જ છે. જેમાં આપ સર્વેનો […]

આપનું ફોર્મ sabmit થઈ ગયું છે. તમારો એપ્લિકેશન નંબર %%%% છે..

જે તમે નોંધી ને રાખશોજી.

આપને ટુંક સમયમાં કમિટી દ્વારા જાણ કરવામાં આવશે