અમદાવાદ ના આંગણે ૧૬મો જીવન સાથી પસંદગી સંમેલન – ૨૦૨૫
તા.૧૯-૦૧-૨૦૨૫
સ્થળ- પંડીત દીન દયાલ ઉપાધ્યાય ઓડીટેરીયમ, રાજપથ ક્લબ પાસે, બોડકદેવ, અમદાવાદ.
સર્વે સતવારા જ્ઞાતિજનો ને જણાવવાનું કે ટુંકા સમયમાં નહીવત ખર્ચમાં આપણા સમાજ ના જ યોગ્ય જીવનસાથી પસંદગી કરી શકાય તેવા ઉદ્દેશથી શ્રી સતવારા જ્ઞાતિ મંડળ અમદાવાદ દ્વારા ૧૯મી જાન્યુઆરી-૨૦૨૫ ના રોજ ભવ્ય યુવામેળાનું આયોજન થવા જઇ રહ્યું છે. જે ફક્ત સતવારા સમાજના ભાઈઓ-બહેનો માટે જ છે.
જીવનસાથી પસંદગી સંમેલનની પરિચય પુસ્તિકામાં જાહેરાત માટે
સર્વે સતવારા જ્ઞાતિજનો ને જણાવવાનું કે ટુંકા સમયમાં નહીવત ખર્ચમાં આપણા સમાજ ના જ યોગ્ય જીવનસાથી પસંદગી કરી શકાય તેવા ઉદ્દેશથી શ્રી સતવારા જ્ઞાતિ મંડળ અમદાવાદ દ્વારા ૧૯-૦૧-૨૦૨૫ ના રોજ ભવ્ય યુવામેળાનું આયોજન થવા જઇ રહ્યું છે. જે ફક્ત સતવારા સમાજના ભાઈઓ-બહેનો માટે જ છે. જેમાં આપ સર્વેનો સાથ સહકાર મળી રહે, તેમજ આપણા સમાજમાં આપણા ધંધાર્થીઓની ઓળખ ઉભી થાય તેવા ઉમદા હેતુ થી યુવામેળા પરિચય પુસ્તિકામાં આપની જાહેરાત આપી સમાજના ઉત્થાનમાં વઘારો કરવા આપ સર્વેને આમો યુવામેળા કમીટી તરફથી નમ્ર અપીલ છે.